બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે?

બેલેન્સ્ડ મ્યૂચ્યુઅલ ફંડ એક પ્રકારનું હાઇબ્રિડ ફંડ હોય છે. આ એવા ઓપન એન્ડેડે ફંડ હોય છે. જે ઇક્વિટી અને ડેટ બન્ને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પૈસા લગાવે છે.

Published: August 1, 2022, 09:04 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો