બે વર્ષથી મંદ પડેલાં કૉમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં રિકવરી

કૉમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં રિકવરી છે. મોલ્સમાં ભીડ જામી છે, કંપનીઓ ઑફિસ સ્પેસ શોધી રહી છે. વેરહાઉસ અને ઈન્ડસ્ટ્રીયલ સ્પેસની માંગ પણ વધી છે.

Published: June 10, 2022, 12:17 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો