REITમાં રોકાણ કરતાં પહેલાં સમજી લો આટલી વાત, થશે જોરદાર કમાણી

પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવાની ઈચ્છા હોય પરંતુ જંગી રકમ ના હોય તો, રિયલ એસ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (REIT) દ્વારા સસ્તામાં રોકાણ કરી શકો છો.

Published: July 13, 2022, 16:12 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો