Non-Branded Items પર GST કેવી રીતે વધારી રહી છે સૌની મુશ્કેલીઓ?

સરકારે નોન-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર 5 ટકા GST લગાવ્યો છે. આ ટેક્સ ફક્ત લોટ પર જ નહીં પરંતુ એવા દરેક પેકેટ પર લાગુ પડશે જેની પર કોઇ બ્રાન્ડનું લેબલ નથી.

Published: August 9, 2022, 08:19 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો