ફાયદાનો સોદો છે ઝીરો ડેપ્રિસિએશન કવર

કાર ખરીદ્યા બાદથી જ તેની વેલ્યૂ ઘટવાની શરૂ થઇ જાય છે. ઇન્સ્યોરન્સ કંપની ડેપ્રિસિએશનની વેલ્યૂ ઘટાડ્યા બાદ ક્લેમના પૈસા આપે છે.

Published: April 29, 2022, 06:12 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો