કંપનીમાં મેનેજમેન્ટ બદલાય તો રોકાણકારે શું રાખવું ધ્યાન?

જો કોઇ કંપનીના મેનેજમેન્ટમાં ફેરફાર થઇ રહ્યો હોય તો રોકાણકારે સૌથી પહેલાં એ જોવું જોઇએ કે નવું મેનેજમેન્ટ ઇન સાઇડર છે કે આઉટ સાઇડર.

Published: May 2, 2022, 07:20 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો