TDSના નવા નિયમ થયા લાગુ, જાણો કોના પર પડશે અસર

1 જુલાઈથી અમલી થયેલા TDSના નવા નિયમ અનુસાર, 20,000 રૂપિયાથી વધુ લાભ પ્રાપ્ત થાય તો, તેણે 10 ટકા TDS ચૂકવવો પડશે. ચાલો, સમજીએ નવા નિયમમાં શું છે.

Published: July 12, 2022, 12:28 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો