ઘરભાડું અને હોમ લોનનો કરલાભ એકસાથે આ રીતે લઇ શકાય

HRA ક્લેમ કરવાની કંડીશન એ છે કે તમને કંપની પાસેથી HRA મળી રહ્યું હોય અને તમે જે ઘરમાં રહો છો તે તમારુ પોતાનું નહીં પણ ભાડાનું હોવું જોઇએ.

Published: July 25, 2022, 07:17 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો