ITR Filing: રિટર્ન ભરવામાં ન કરો આ ભૂલો, થશે દંડથી જેલ સુધીની સજા

ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2022 છે. રિટર્ન ભરતી વખતે લોકો ઘણીવાર ભૂલો કરતાં હોય છે. જેનાથી ભવિષ્યમાં મોટું નુકસાન ચુકવવું પડી શકે છે.

Published: July 28, 2022, 08:51 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો