2024માં ભારતીય અર્થતંત્ર તેજીમય પ્રદર્શન જાળવી રાખશે અને 6.8% GDP ગ્રોથ હાંસલ કરશે, તેવી શક્યતા IMFએ વ્યક્ત કરી છે. UNCTADએ 6.5% વૃદ્ધિદરનો અંદાજ બાંધ્યો છે.
વર્લ્ડ બેન્ક અને IMF બાદ હવે ADB (Asian Development Bank)એ ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો છે અને ભારત વૃદ્ધિનું એન્જિન બની રહેશે, તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
ભારતના અર્થતંત્ર અંગે વર્લ્ડ બેન્ક અને ADBએ શું કહ્યું? કઈ કંપનીઓએ વધાર્યાં કારના ભાવ? બેન્કોના કયા ચાર્જિસમાં થયા ફેરફાર?