• IndiGoએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો?

    IndiGoએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો? થાળી કેટલી થઇ સસ્તી? કઇ બેંકની લોન થશે મોંઘી? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

  • દિવાળી વેકેશન માટે હવાઈભાડાં વધ્યાં

    દિવાળીની આસપાસના દિવસોમાં મુખ્ય રૂટની ફલાઈટની ટિકિટ અત્યારથી જ મોંઘી થઈ ગઈ છે. આ વખતે માંગ વધારે હોવાથી એરલાઈન કંપનીઓએ ભાડાં વધારી દીધા છે.

  • લોન ડિફોલ્ટને લઇને બેંકોને શું આદેશ?

    આરબીઆઇએ લોન ડિફોલ્ટને લઇને બેંકોને શું કર્યો આદેશ? સરકારે દવાઓની કિંમત ઘટાડવા માટે શું પગલા ભર્યા? Financial influencers માટે શું નવા નિયમ આવ્યા?

  • ડુંગળીની કિંમતો કેવી રીતે નિયંત્રિત કરશે

    ડુંગળીની કિંમતો કેવી રીતે નિયંત્રિત કરશે સરકાર, કેટલા મોંઘા થયા મસાલા, ગ્રાહક બાબતોના કેસોનો ઝડપ નિકાલ લાવવા સરકારે બનાવી કેવી યોજના

  • મની ટાઈમઃ દાળ, ઘઉં અને શેરબજારની ખબર

    તુવેરની દાળ કેટલી મોંઘી થઈ? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવ કેમ વધી ગયા? સેન્સેક્સ અને નિફ્ટી કેટલે પહોંચ્યા? ભારતનાં લોકો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? અમદાવાદની ફ્લાઈટ્સ કેમ મોંઘીદાટ થઈ? જાણવા માટે જુઓ Money Time...