• અમૂલ દૂધ હવે અમેરિકામાં પણ મળશે

    ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ અમેરિકામાં ઈસ્ટ કૉસ્ટ અને મિડવેસ્ટ માર્કેટ્સમાં "Fresh Milk"નું વેચાણ કરવા માટે 108 વર્ષ જૂની કંપની મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે ભાગીદારી કરી છે. પહેલીવાર ભારતની ડેરી બ્રાન્ડ અમેરિકામાં પ્રવેશ કરશે.

  • અટલ પેન્શન યોજનામાં ગેરન્ટીડ રકમ વધશે?

    શું ચૂંટણી પહેલાં સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દર વધશે? અમૂલ દૂધ મોંઘું નહીં થાય? રફ ડાયમંડની આયાત કેમ બંધ થશે? શું અટલ પેન્શન યોજનાનું પેન્શન વધશે? કયા સ્થળની હોટેલ્સ કરે છે સૌથી વધુ કમાણી?

  • ગુજરાતમાં દૂધના ભાવ હવે નહીં વધે...!

    ગુજરાતમાં ચોમાસામાં સારો વરસાદ થયો હોવાથી દૂધની ખરીદીનો ખર્ચ વધવાની શક્યતા નથી. દૂધ ઉત્પાદકોએ ઘાસચારા માટે વધારે ખર્ચ નહીં કરવો પડે, જેથી ભાવ વધવાની શક્યતા નથી.

  • દૂધના ભાવ એક વર્ષમાં 10% સુધી વધ્યા

    જૂન 2023માં toned દૂધ અને Full cream દૂધના ભાવ અનુક્રમે 9 ટકા અને 10 ટકા વધ્યા.

  • અમૂલે પશુપાલકોને આપી ખુશખબર

    AMUL ડેરીએ પશુપાલકો માટે દૂધના ખરીદભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોનો ખર્ચ વધ્યો હોવાથી તેમને મોટી રાહત મળી છે.

  • ગ્રાહકોએ ખરીદવું પડે છે મોંઘુદાટ દૂધ

    ડેરી કંપનીઓએ દૂધ અને દૂધમાંથી બનતી પેદાશોની ખરીદકિંમતમાં 10 ટકા ઘટાડો કર્યો છે, પરંતુ ગ્રાહકોએ ચૂકવવી પડતી છૂટક કિંમત યથાવત્ રાખી છે. આમ, ભાવ ઘટાડીને મળી રહેલો પૂરેપૂરો લાભ કંપનીઓ પોતાના ખિસ્સામાં નાખી રહી છે જ્યારે ગ્રાહકોએ મોંઘી કિંમત ચૂકવવી પડે છે.

  • અમૂલ દૂધની ખરીદી બંધ કરે

    તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ગુરુવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને ગુજરાત સ્થિત ડેરી કંપની અમૂલને તાત્કાલિક અસરથી તામિલનાડુમાં દૂધની ખરીદી બંધ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરી હતી

  • મોંઘવારીમાં મળી રાહત

    જથ્થાબંધ મોંઘવારી કેટલી ઘટી? ઈન્ફોસિસનો શેર કેમ તૂટ્યો? ગરમી વધવાથી કોને ફાયદો થશે? ક્રેડિટ કાર્ડનો વપરાશ કેમ વધ્યો? શું ભારતે નહીં કરવી પડે ડેરી પેદાશોની આયાત? તુવેરના ભાવ કેમ વધી ગયા? કઈ બેન્કે વધાર્યાં ફિક્સ્ડ ડિપૉઝિટના વ્યાજ દર? મહિન્દ્રા, ટાટા મારુતિની કઈ કાર મોંઘી થઈ? જાણવા માટે જુઓ Money Time....