• નવા નાણાકીય વર્ષથી ગાડીઓ મોંઘી થશે

    ટોયોટા કિર્લોસ્કર મોટર, હોન્ડા કાર્સ ઈન્ડિયા અને કિઆ ઈન્ડિયાએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચા માલનો ખર્ચ વધવાથી અને ઓપરેટિંગ કૉસ્ટ ઉપર જવાથી કંપનીઓ કારની કિંમત વધારી રહી છે.