• બજાજ ફાયનાન્સ કઈ લોન નહીં આપી શકે?

    બજાજ ફાયનાન્સે ડિજિટલ લેન્ડિંગ ગાઈડલાઈન્ડસનું પાલન કરવામાં ભૂલ કરી હોવાથી RBIએ કંપનીને બે પ્રોડક્ટ હેઠળ લોન આપવાનું તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપી છે.

  • એક્ટિવા, સ્પ્લેન્ડર, પલ્સરના ભાવ ઘટશે?

    છેલ્લાં 3 વર્ષમાં એન્ટ્રી-લેવલનાં ટુ-વ્હીલર્સની કિંમત 50 ટકા વધી છે. જો 28 ટકા GST ઘટાડીને 18 ટકા કરવામાં આવે તો ટુ-વ્હીલરની કિંમત ઘટશે.

  • ઓછા વ્યાજ પર હોમ લોન

    તહેવારોને ધ્યાનમાં રાખીને બેન્કો અને ફાયનાન્સ કંપનીઓએ આકર્ષક વ્યાજ દરની ઑફર લૉન્ચ કરી છે. ખાસ તો હોમ લોન માટે નીચા વ્યાજ દરની ઑફર લૉન્ચ થઈ રહી છે.

  • મુકેશ અંબાણીની બીજી કંપનીનું થયું લિસ્ટિ

    RILમાંથી ડિમર્જ થઈને લિસ્ટ થવા માટે Jiofinના શેરની કિંમત Rs 261.85 નક્કી થઈ હતી, પરંતુ લિસ્ટિંગ Rs 262 રૂપિયાના ભાવે થયું છે. તેના લિસ્ટિંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ રોકાણકારોને નિરાશા સાંપડી છે.

  • કોણે ભર્યો સૌથી વધુ ટેક્સ?

    ટોચની 500 લિસ્ટેડ કંપનીઓએ હિસાબી વર્ષ 2022-23માં રૂ.3.64 લાખ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે, જે 2021-22માં ચૂકવેલા રૂ.3.41 લાખ કરોડના ટેક્સ કરતાં 7 ટકા વધારે છે. આમ, સરકારી તિજોરીને કંપનીઓ પાસેથી થતી ટેક્સની આવક વધી છે.

  • મની ટાઈમ બુલેટિનઃ 6 જૂન 2023

    બજાજ ગ્રૂપ કયા બિઝનેસમાં પ્રવેશ્યું? આદિત્ય બિરલા ગ્રૂપ હવે શું વેચશે? ખાવાની થાળી કેમ મોંઘી થઈ? ટામેટાં, આદુના ભાવ કેમ વધી ગયા? બેન્કમાં લૉકર હોય તો શું કરવું પડશે? Nelcoનો શેર કેમ ઉછળ્યો? મેઘમણી ફિનકેમ કેટલું ડિવિડન્ડ આપશે? જાણવા માટે જુઓ Money Time...

  • બજાજે કર્યો મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવેશ

    બજાજ ગ્રૂપે હવે બજાજ ફિનસર્વ એએમસી નામથી નવું મ્યુચ્યુઅલ ફંડ હાઉસ શરૂ કર્યું છે.

  • SBIએ લોન કરી મોંઘી

    SBIએ લોન કરી મોંઘી..લોકોને નોકરી શોધવામાં મદદ કરનારી કંપનીએ જ પોતાના કર્મચારીઓની છીનવી નોકરી