• બેન્કોએ બદલ્યા FDના વ્યાજ દર

    HDFC બેન્ક, ICICI બેન્ક અને PNB હાઉસિંગ ફાયનાન્સે FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. જાણો કઈ બેન્ક આપી રહી છે કેટલું વ્યાજ.

  • બેન્કોએ વધાર્યાં FDના વ્યાજ દર

    HDFC બેન્કે Rs 2 કરોડથી Rs 5 કરોડની FDના રેટમાં વધારો કર્યો છે. કર્ણાટક બેન્કના ગ્રાહકને 375 દિવસની FD પર 7.4% વ્યાજ મળી શકે છે.

  • કઈ બેન્કની FD પર મળશે વધારે વ્યાજ?

    ભારતની મોટા ભાગની બેન્કોએ છેલ્લાં એકાદ મહિનાથી FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. અલગ-અલગ મુદતની FDના રેટમાં વધારો કરવામાં આવ્યો છે.

  • આ બેન્કોની FDમાં મળે છે વધુ વ્યાજ

    બેન્ક FD કેટલા સમયગાળા માટે કરાવો છો તેના આધારે FD પર વધારે કે ઓછી કમાણી થાય છે. લોનનો ઉપાડ વધવાથી બેન્કોને ડિપોઝિટની જરૂર છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે બેન્કો FD પર વધારે વ્યાજ દરની ઑફર કરી રહી છે.

  • FD પર વધારે વ્યાજ કમાવવું છે?

    બેન્ક ઑફ મહારાષ્ટ્ર અને જમ્મુ એન્ડ કશ્મીર બેન્કે વ્યાજ દરમાં વધારો કર્યો છે. તહેવારોની સીઝનમાં આ બેન્કોએ ગ્રાહકોને વધારે વ્યાજ દરની ભેટ આપી છે.