• FD કરવી હોય તો અહીં કરો

    નવું વર્ષ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી કમાણીનું વર્ષ સાબિત થઈ શકે છે... RBIએ સતત પાંચમી વખત રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યો છે... આમ છતાં, FDના વ્યાજ દરોમાં વધારો થઈ રહ્યો છે... SBI સહિત 7 બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે… FDના વ્યાજ દરો 8-9 ટકા પર પહોંચી ગયા છે... ચાલો જાણીએ કે કઈ બેંકોએ વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો છે...

  • FD કરાવશે એ ફાયદામાં રહેશે

    વિશ્લેષકો જણાવે છે કે, ક્રેડિટની માંગ ઊંચી છે, બેન્કો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે તેમજ લિક્વિડિટી ટાઈટ છે, આથી બેન્કો ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દર આપવાનું લાંબા સમય સુધી જાળવી રાખશે.

  • IndusInd Bankની FD પર વધારે વ્યાજની ઓફર

    મુંબઈ સ્થિત IndusInd Bankએ 7.85 ટકા ઈન્ટરેસ્ટ રેટની FD સ્કીમ જાહેર કરી છે. બેન્ક સીનિયર સીટિઝનને 8.25 ટકા વ્યાજ દર ઑફર કરે છે.