• HDFC Bankએ લક્ષદ્વીપમાં શાખા શરૂ કરી

    ભારતમાં HDFC Bankના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં 31 ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે, 8,091 બ્રાન્ચ અને 20,688 ATMનો સમાવેશ થાય છે. આ નેટવર્ક ભારતનાં 3,872 શહેર અને નગરોમાં ફેલાયેલું છે.

  • કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેન્કને દંડ

    રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની 5 સહકારી બેન્કોને કુલ 46.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી વધુ દંડ અમદાવાદની કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્કને થયો છે.

  • અડચણો દૂર કરીને આગળ વધીશુંઃ Paytm

    RBIએ 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સામે આકરાં પગલાં ભરવાની જાહેરાત કરી ત્યારબાદ કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ પહેલીવાર જાહેરમાં ટિપ્પણી કરી છે.

  • બેન્કિંગ શેર્સ પર મોટા સમાચાર

    ગ્લોબલ બ્રોકરેજ Goldman Sachs દ્વારા SBI, ICICI Bank અને Yes Bankના રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે, ફાયનાન્સિયલ સર્વિસિસ સેક્ટર માટે ભારતમાં સર્જાયેલા સાનુકૂળ સંજોગો પૂરા થશે.

  • લોનના હપ્તાનો બોજ હળવો થશે?

    ફુગાવાનો દર ઘટીને 5%ની નજીક પહોંચ્યો હોવાથી RBI દ્વારા આગામી અથવા ત્યાર પછીની બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવે તેવી શક્યતા કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કરી છે. અત્યારે રેપો રેટ 6.5% છે.

  • ફાઈનાન્શિયલ ફ્રીડમ સમિટ 2024

    મની9ના આ પ્લેટફોર્મ પર દેશના પર્સનલ ફાઇનાન્સ ઈન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજ ભાગ લેશે.

  • HDFC બેન્કની FD પર વધુ વ્યાજ મળશે

    HDFC બેન્કે Rs 2 કરોડથી ઓછી રકમની FDના વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો છે. આ રેટનો ફાયદો લેવા માટે ગ્રાહકે 18 મહિનાથી 21 મહિનાની FD કરાવવી પડશે.

  • માર્જિન સાચવવા માટે બેન્કો સક્રિય

    બેન્કોની કૉસ્ટ ઑફ ડિપોઝિટ વધવાથી તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM)માં ઘટાડો થવાનું જોખમ ઊભું થયું છે. લોનના વ્યાજ દર વધવાથી બેન્કોને જે ફાયદો થયો હતો, તે ડિપોઝિટના રેટ વધારવાને કારણે ધોવાઈ ગયો છે. આથી, બેન્કો ફરી લોનના વ્યાજ દર વધારવા લાગી છે.

  • બેન્ક ઑફ બરોડાની વિદ્યાર્થીઓ માટે ઑફર

    Bob BRO Savings Account ખોલાવનાર વિદ્યાર્થીને બેન્ક તરફથી લાઈફટાઈમ કોમ્પ્લીમેન્ટરી ડેબિટ કાર્ડ મળશે તેમજ અન્ય કેટલાક લાભ ઑફર કરવામાં આવશે.

  • સરકારી બેન્કના સ્ટાફને મળી શકે છે ખુશખબર

    સરકારી બેન્કોના કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે અને સપ્તાહમાં 5 દિવસ કામ કરવા માટે બેન્કોના વિવિધ યુનિયન અને ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.