• Jawa Yezdiની મહત્ત્વની જાહેરાત

    Jawa Yezdi Motorcyclesએ તેની Bobber રેન્જની પ્રોડક્ટ્સમાં ફેરફાર કરીને નવી કિંમત સાથે બજારમાં મૂકી છે. આ ઉપરાંત, Perak રેન્જ પણ નવી કિંમત સાથે બજારમાં મૂકી છે.

  • મની ટાઈમ બુલેટિન

    મિલેટ્સની નિકાસમાં કેટલો વધારો થયો? સોના-ચાંદી કેમ ઉછળ્યા? બાઈક અને સ્કૂટર પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે? કોણે વધાર્યા CNGના ભાવ? કયા શહેરમાં વેચાયા સૌથી વધુ ઘર?

    ખાદ્ય મોંઘવારીને અંકુશમાં લેવા સરકારનો શું છે પ્લાન? સૌથી વધુ કયા રાજ્યમાંથી પકડાઈ GST ચોરી? નવેમ્બરમાં કેટલા વાહન વેચાયા? રૂપિયો કેટલો સસ્તો થયો?

  • ઓટો ઉદ્યોગે કર્યું રેકોર્ડ બ્રેક વેચાણ

    કાર, બાઈક, સ્કૂટર, ટ્રક, રિક્ષા, ટ્રેક્ટર સહિતના વાહનોનું કુલ વેચાણ નવેમ્બરમાં 18 ટકા વધીને 28,54,242 યુનિટ નોંધાયું છે. કંપનીઓએ કરેલી આકર્ષક ઑફર તેમજ દિવાળીના તહેવારોને કારણે વેચાણ વિક્રમ સ્તરે પહોંચ્યું.

  • નવેમ્બરમાં કંપનીઓએ વેચી લાખો ગાડીઓ

    મારુતિએ SUVના જોરે નવેમ્બરમાં મજબૂત વેચાણ નોંધાવ્યું છે. ટોયોટા, મહિન્દ્રાના વેચાણમાં પણ વધારો થયો છે.

  • વેપાર-ધંધાવાળાને દિવાળી ફળી

    વેપારીઓના સંગઠન CAITના મતે, દિવાળીના તહેવારોમાં સમગ્ર દેશમાં મજબૂત કારોબાર થયો છે અને લોકલ ચીજવસ્તુની માંગ વધવાથી ચાઈનીઝ કંપનીઓએ Rs 1 લાખ કરોડનો બિઝનેસ ગુમાવ્યો છે.