• લગ્નોનમાં થશે રેકોર્ડ બ્રેક વેપાર-ધંધા

    CAITએ 30 શહેરોમાં કરેલા વેપારી સંગઠનનોના સર્વે બાદ જણાવ્યું છે કે, 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ભારતમાં લગ્નોની સીઝનમાં ગઈ સીઝન કરતાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારે કારોબાર થવાનો અંદાજ છે.

  • વેપાર-ધંધાવાળાને દિવાળી ફળી

    વેપારીઓના સંગઠન CAITના મતે, દિવાળીના તહેવારોમાં સમગ્ર દેશમાં મજબૂત કારોબાર થયો છે અને લોકલ ચીજવસ્તુની માંગ વધવાથી ચાઈનીઝ કંપનીઓએ Rs 1 લાખ કરોડનો બિઝનેસ ગુમાવ્યો છે.

  • ધનતેરસમાં 41 ટન સોનું વેચાયું

    ધનતેરસથી શરૂ થયેલા પાંચ દિવસના દિવાળીના તહેવારની ધમાકેદાર શરૂઆત થઈ છે. CAITના મતે, સમગ્ર દેશમાં 10 નવેમ્બરે Rs 50,000 કરોડથી પણ વધુનો વેપાર થયો છે.

  • કોણે ભર્યો સૌથી વધુ ટેક્સ?

    ટોચની 500 લિસ્ટેડ કંપનીઓએ હિસાબી વર્ષ 2022-23માં રૂ.3.64 લાખ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે, જે 2021-22માં ચૂકવેલા રૂ.3.41 લાખ કરોડના ટેક્સ કરતાં 7 ટકા વધારે છે. આમ, સરકારી તિજોરીને કંપનીઓ પાસેથી થતી ટેક્સની આવક વધી છે.

  • પ્રોપર્ટીથી મેળવો ફાયનાન્સિયલ સપોર્ટ

    પ્રોપર્ટી સામે લોન એટલે કે LAP એ સુરક્ષિત લોન છે. બેંકિંગની ભાષામાં તેને મોર્ગેજ લોન કહેવામાં આવે છે. જેમાં તમારી પ્રોપર્ટીને બેંકમાં ગીરો મુકી તમે લોન લઈ શકો છો. સાથે જ તમારી પ્રોપર્ટીનો તમે પહેલાની જેમ જ ઉપયોગ પણ કરી શકો છો.

  • ઈન્સ્ટાગ્રામથી શૉપિંગ કેટલી ફાયદાકારક?

    ઈન્ટાગ્રામ હવે શૉપિંગનું નવું સરનામું બની ગયું છે. લોકો ઈન્સ્ટાગ્રામ દ્વારા કપડાં, ફૂટવેર, ઘડીયાળ, મોબાઈલ કવર, જ્વેલરી જેવી તમામ વસ્તુઓ ખરીદી રહ્યા છે. ફેસબુક અને ટ્વિટર જેવા બીજા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ દ્વારા પણ શૉપિંગ કરવામાં આવી રહી છે.