બિઝનેસજગતની વાતો થતી હોય કે ઈકૉનોમીની ચર્ચા થતી હોય ત્યારે ઘણી વખત 'કેપેસિટી યુટિલાઈઝેશન' એટલે કે 'ક્ષમતાનો ઉપયોગ' સાંભળવા મળે છે. તેનો શું અર્થ થાય?