મારુતિની કાર પર કેટલું ડિસ્કાઉન્ટ? Zomatoએ વેર્જ કસ્ટમર્સને આપી કેવી ગિફ્ટ? ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો કેટલો વધારો?
મારુતિની કાર પર કેટલું ડિસ્કાઉન્ટ? Zomatoએ વેર્જ કસ્ટમર્સને આપી કેવી ગિફ્ટ? ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો કેટલો વધારો?
મારુતિ સુઝુકી અલ્ટો, વેગન આર, સેલેરિયો અને S-પ્રેસો પર Rs 61,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે જ્યારે Hyundaiએ Rs 2 લાખ સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તાજેતરમાં જિમ્નીને 12.74 લાખ રૂપિયાથી 15.05 લાખ રૂપિયાની રેન્જમાં લૉન્ચ કરી છે. જો તમારી પાસે આ SUV ખરીદવા માટે પૂરતી બચત નથી, તો તેને ખરીદવાનો એક ખૂબ જ સ્માર્ટ અને અસરકારક રસ્તો છે.
મારુતિ સુઝુકીને પસંદ કરનારા લોકો માટે મોટા સમાચાર છે. મારુતિ સુઝુકી તેના ગ્રાહકોને Alto 800, Alto K10, Swift, WagonR, Dzire, Eeco, S-Presso વગેરે જેવા મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ મોડલ્સના CNG વેરિઅન્ટ પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.