• US-ચીન વેપાર યુદ્ધની અસર ભારત પર પડશે?

    ગ્લોબલ થિન્ક-ટેન્ક GTRIના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ ચીનના ઉત્પાદનો પર ઊંચા વેરા લાદ્યા હોવાથી ચીન પોતાની પ્રોડક્ટ્સ ભારત સહિતના દેશોમાં ડમ્પ કરે તેવી શક્યતા છે. ચીન ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ, સોલર સેલ અને બેટરીનું ડમ્પિંગ કરી શકે છે.

  • વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઓલ-ટાઈમ હાઈ

    સોનું મોંઘુ હોવાને કારણે લોકો મોટા પાયે ખરીદી ટાળી રહ્યાં છે. જોકે સોનાના ટોચના ખરીદનાર ચીનમાં આ વર્ષે મજબૂત માંગ જોવા મળી શકે છે.

  • મની ટાઈમ બુલેટિન

    શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

  • મની ટાઈમ બુલેટિન

    શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

  • ક્રૂડ ઓઈલની કિંમતમાં મોટું ગાબડું

    U.S. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $75ની નીચે પહોંચી ગઈ જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત $78 ડૉલર થઈ ગઈ. ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી ભારત જેવા આયાતકારોને મોટી રાહત મળી છે.

  • વેપાર-ધંધાવાળાને દિવાળી ફળી

    વેપારીઓના સંગઠન CAITના મતે, દિવાળીના તહેવારોમાં સમગ્ર દેશમાં મજબૂત કારોબાર થયો છે અને લોકલ ચીજવસ્તુની માંગ વધવાથી ચાઈનીઝ કંપનીઓએ Rs 1 લાખ કરોડનો બિઝનેસ ગુમાવ્યો છે.

  • આવતો દાયકો તો ચાંદીનો છે

    Oxford Economicsના મતે, વર્ષ 2033 સુધી ચાંદીની ઔદ્યોગિક માંગ 46 ટકા વધવાનો અંદાજ છે જ્યારે ચાંદીના ઘરેણાં અને ચાંદીના વાસણની માંગ અનુક્રમે 34 ટકા અને 30 ટકાના દરે વધી શકે છે.

  • ઓઈલનો ભાવ 3 મહિનાના તળિયે

    ક્રૂડ ઓઈલની કિંમત છેલ્લાં 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી છે કારણ કે, અમેરિકા અને ચીનમાં માંગને લઈને ચિંતાનો માહોલ છે તેમજ વૈશ્વિક સ્તરે આર્થિક ગતિ ધીમી પડવાથી ક્રૂડ ઓઈલની ડિમાન્ડ ઘટવાના સંકેત મળ્યાં છે.

  • સોનાના ખરીદદાર તરીકે RBI રહ્યું અવ્વલ

    ભારતની રિઝર્વ બેન્કે સોનાની ખરીદી વધારી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ સપ્ટેમ્બરમાં 7 ટન સોનું ખરીદ્યું છે. આ ખરીદી બાદ, RBIની કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 807 ટન થઈ છે. રિઝર્વ બેંકે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે RBIએ 7 ટન સોનાની ખરીદી કરી હતી. RBIએ ઓગસ્ટમાં પણ 2 ટન સોનું ખરીદ્યું હતું.

  • કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ ઘટશે

    અમેરિકા, યુરોપમાં ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. ચીનમાં પણ હજુ સુધી જોઈએ તેવી માંગ વધી નથી. આથી ડાયમંડની નિકાસ ઘટવાનો અંદાજ રેટિંગ એજન્સી ICRAએ વ્યક્ત કર્યો છે.