• Mutaul Fund યોગ્ય છે, પરંતુ ખરીદવું કયું

    મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ લોકોને જાગૃત કરવાની દિશામાં ભરપૂર કામ થઇ ચૂક્યું છે. હવે એ દિશામાં કામ કરવાની જરૂરિયાત છે કે કેવા પ્રકારના રોકાણકાર માટે કયું મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે, આવું કહેવું છે દેશના સૌથી મોટા મ્યૂચ્યુઅલ ફંડ SBI Mutual Fundના DMD & Joint CEO, D.P. SINGHનું . Money9ના કાર્યક્રમ Money Monkમાં Money9ના એડિટર અંશુમાન તિવારી સાથે વાતચીતમાં ડી.પી.સિંહે આ પ્રકારનું નિવેદન આપ્યું.

  • કયું મ્યુચ્યુઅલ ફંડ ખરીદવું યોગ્ય?

    જે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરવા માગે છે તેઓ શરૂઆતમાં એક એવું ફંડ પસંદ કરી શકે છે જે તેના રોકાણનો અમુક હિસ્સો ઇક્વિટીમાં રોકાણ કરે છે.

  • ઘટશે જોખમ, વધશે નફો

    સેબીની ગાઇડલાઇન અનુસાર,એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ તેની એસેટના 65 ટકાથી 80 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત વિકલ્પોમાં રોકાણ કરે છે. જ્યારે 20 થી 35 ટકા રકમ ડેટ સંબંધિત વિકલ્પોમાં લગાવવામાં આવે છે.