• ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી નજીવી ઘટી

    ફેબ્રુઆરીમાં શાકભાજીનો ફુગાવો 30.25%ના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સરકારે જાહેર કરેલા ડેટા અનુસાર, જાન્યુઆરીમાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંક (IIP) 3.8% થયો છે.

  • શાકભાજી સસ્તા થવાથી વેજ થાળીની કિંમત ઘટી

    CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.

  • જાન્યુઆરીમાં ફુગાવો ઘટ્યો

    મોંઘવારીના મોરચે રાહત મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થવાથી જાન્યુઆરી 2024માં ગ્રાહક-ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો છે.

  • નવેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5%ને પાર

    ખાદ્ય ફુગાવો 8.70% રહેવાથી ફુગાવો 5%ને પાર થયો છે. અનાજ, ફળ, શાકભાજી, દાળ, મસાલા સહિતની ચીજવસ્તુઓ મોંઘી ફુગાવો વધ્યો છે. ઓક્ટોબરમાં ફુગાવાનો દર 4.87% હતો.

  • ફુગાવો ઊંચો રહેવાની અપેક્ષા

    RBI દ્વારા અમદાવાદ સહિતનાં 19 મોટા શહેરોના પરિવારોને સાંકળીને થયેલા સર્વેમાં મોટા ભાગનાં પરિવારોએ ફુગાવાનો દર 8.2 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

  • સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ ફુગાવો ઘટ્યો

    શાકભાજી સહિતની ચીજવસ્તુના ભાવ ઘટવાથી ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો (છૂટક મોંઘવારીનો દર) હળવો થયો છે અને 5 ટકાની નીચે પહોંચ્યો છે.

  • છૂટક મોંઘવારીનો દર 5.02%એ પહોંચ્યો

    સપ્ટેમ્બર મહિનામાં છૂટક ફુગાવાનો દર 5.02 ટકા રહ્યો છે, જે છેલ્લાં 3 મહિનાનું સૌથી નીચલું સ્તર દર્શાવે છે. ટામેટાં સસ્તાં થવાથી ખાદ્ય મોંઘવારીનો દર પણ ઘટ્યો છે.

  • જૂનમાં રિટેલ ફુગાવો વધીને 4.81% થયો

    મોંઘવારી માંડ-માંડ ઘટવાની શરૂ થઈ હતી ત્યાં ફરી વધવાની શરૂઆત થઈ ચૂકી છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારીનો દર 4.81 ટકા જાહેર થયો છે. ખાસ તો શાકભાજી, મસાલા અને કઠોળ મોંઘા થવાથી ફુગાવો વધ્યો છે.

  • રિટેલ ફુગાવો ઘટ્યો

    મે મહિનામાં ફરી છૂટક મોંઘવારીનો દર ઘટ્યો છે. સરકારી આંકડા અનુસાર, મે-2023માં રિટેલ ફુગાવો 25 મહિનાના તળિયે પહોંચ્યો છે અને રિઝર્વ બેન્કની ટોલરન્સ લિમિટની અંદર રહ્યો છે.

  • LIVE: MONEY TIME BULLETIN:

    એપ્રિલમાં કેટલી આયાત-નિકાસ થઈ? મોંઘવારીનો દર કેટલે પહોંચ્યો? જિયોસિનેમાએ જાહેર કરેલા પ્લાનની કિંમત કેટલી છે? એપ્રિલમાં કોના મોબાઈલ સબ્સક્રાઈબર્સ વધ્યા? ઉનાળામાં કયા પાકનું વાવેતર વધ્યું? ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? જાણવા માટે જુઓ Money Time....