• ખાનગી બેન્કો જોખમી લોન આપવામાં આગળ

    રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) અનસિક્યોર્ડ લોનને બેંકો માટે એક મોટો ખતરો માની રહી છે પરંતુ બેંકો તેને સ્વીકારી રહી નથી. તેઓ અસુરક્ષિત લોનનું મોટાપાયે વિતરણ કરી રહી છે.

  • NBFC Rs 20,000ની કેશ લોનની મર્યાદા પાળે

    કોઈ પણ NBFCએ Rs 20,000થી વધારે રકમની લોન રોકડમાં ન આપવાની સૂચના આપવામાં આવી છે. ભારતમાં રિટેલ લોન ઝડપથી વધી રહી છે અને ખાસ તો છેલ્લાં 4 વર્ષમાં ગોલ્ડ લોનનું પ્રમાણ 3 ગણું વધી ગયું છે.

  • લોકોની બચતમાં સતત ઘટાડો, લોનમાં વધારો

    નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય પરિવારોની ચોખ્ખી બચત ઘટીને Rs 14.16 લાખ કરોડ થઈ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચું સ્તર છે.

  • Gold Loan લેવામાં કાળજી રાખવી જરૂરી

    કંપનીઓ Gold Loan આપતી વખતે ગ્રાહકોને અલગ-અલગ રીતે છેતરી રહી છે. તાજેતરમાં જ આવો કિસ્સો સામે આવ્યા બાદ RBI કડક કાર્યવાહી પણ કરી છે.

  • લોનના હપ્તાનો બોજ હળવો થશે?

    ફુગાવાનો દર ઘટીને 5%ની નજીક પહોંચ્યો હોવાથી RBI દ્વારા આગામી અથવા ત્યાર પછીની બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવે તેવી શક્યતા કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કરી છે. અત્યારે રેપો રેટ 6.5% છે.

  • પેટીએમ સામે ગંભીર કટોકટી

    પેટીએમના શેરમાં બોટમ ફિશિંગ કરીને શેર ખરીદનારા લોકોને ફસાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. પેટીએમ વેપારીઓને અને ગ્રાહકોને આશ્વાસન આપી રહી છે, પરંતુ બજારમાં પેનિકનો માહોલ છે અને કંપનીનું ભવિષ્ય કેવું હશે, તેને લઈને મૂંઝવણ વધી છે.

  • HDFC બેન્કની FD પર વધુ વ્યાજ મળશે

    HDFC બેન્કે Rs 2 કરોડથી ઓછી રકમની FDના વ્યાજ દરમાં 0.25%નો વધારો કર્યો છે. આ રેટનો ફાયદો લેવા માટે ગ્રાહકે 18 મહિનાથી 21 મહિનાની FD કરાવવી પડશે.

  • બેન્ક ઑફ બરોડામાં ભોપાળો

    BoBની અમુક બ્રાન્ચના કર્મચારીઓએ તેમના ટાર્ગેટ પૂરા કરવા માટે ગયા વર્ષે નકલી ગોલ્ડ લોન આપી હોવાનું જાણવા મળ્યું છે.

  • Paytmમાં બંધ થશે જમા અને ઉપાડની સુવિધા

    RBIએ Paytm પર કડક નિયમ લાગુ કર્યાં છે. Paytm Payments Bankને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કંપની 29 ફેબ્રુઆરીથી કસ્મટર એકાઉન્ટમાં ડિપોઝિટ અને ક્રેડિટ પણ નહીં સ્વીકારી શકે.

  • કૃષિ લોન યોજના અને બજેટ

    ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે, જે વધારીને 22-25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.