• ITR ફાઈલિંગની યુટિલિટીમાં 3 ફેરફાર

    Income tax filing: આકારણી વર્ષ 2024-25 માટે ITR ફૉર્મ ફાઈલિંગ કરવા માટે 3 અપડેટેડ યુટિલિટીઝ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.

  • ઈનકમ ટેક્સ વિભાગનો વચગાળાનો એક્શન પ્લાન

    આવક વેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે રિફન્ડ મંજૂરી, એસેટ રીલિઝ અને કમ્પાઉન્ડિંગ પ્રપોઝલ માટે સમયમર્યાદા નક્કી કરી છે. એક્શન પ્લાનમાં TDS અને અપીલ પ્રોસેસ પર ધ્યાન આપવામાં આવ્યું છે.

  • ડાયરેક્ટ ટેક્સની આવક 20% વધી

    ચાલુ નાણાકીય વર્ષની 17 માર્ચ સુધીમાં સરકારનું Net direct tax collection વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ ગયું છે, જેમાં કોર્પોરેશન ટેક્સ, વ્યક્તિગત આવકવેરા (Personal Income Tax) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સામેલ છે.

  • GST કલેક્શન 12.5% વધ્યું

    ફેબ્રુઆરી 2024માં સરકારને GST પેટે થતી આવક 12.5% વધીને Rs 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. સતત 12મા મહિને GST કલેક્શન Rs 1.50 લાખ કરોડ રૂપિયાની ઉપર રહ્યું છે.

  • નેટ ડાયરેક્ટ ટેક્સ આવક Rs 14.70 લાખ કરોડ

    સરકારી તિજોરીમાં નેટ ડાયરેક્ટ ટેક્સના 14.70 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.41 ટકા વધ્યું છે.

  • RBIએ કઇ પાંચ બેંકો પર ચલાવ્યો ડંડો?

    RBIએ કઇ પાંચ બેંકો પર ચલાવ્યો ડંડો? કઇ બેંકે વધાર્યા MCLRના દર? અયોધ્યા માટે કઇ ફ્લાઇટ ઉડશે? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે

  • RBIએ કઇ પાંચ બેંકો પર ચલાવ્યો ડંડો?

    RBIએ કઇ પાંચ બેંકો પર ચલાવ્યો ડંડો? કઇ બેંકે વધાર્યા MCLRના દર? અયોધ્યા માટે કઇ ફ્લાઇટ ઉડશે? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે

  • જુલાઈમાં GST કલેક્શન 11% વધ્યું

    છેલ્લાં પાંચ મહિનાથી સતત Rs 1.5 લાખ કરોડથી વધારે GST કલેક્શન થઈ રહ્યું છે. GST કલેક્શનમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે પરંતુ ગયા વર્ષની તુલનાએ વૃદ્ધિ કરવામાં ઉત્તર પ્રદેશ આગળ છે.

  • ભારતમાં ઘટી રહી છે ગરીબી

    ભારતમાં ઘટી રહી છે ગરીબી..વધવાની છે સરકારી કર્મચારીઓની સેલેરી

  • ભારતમાં ઘટી રહી છે ગરીબી

    ભારતમાં ઘટી રહી છે ગરીબી..વધવાની છે સરકારી કર્મચારીઓની સેલેરી