• 19 મેથી આંદામાનમાં વરસાદની શક્યતા

    ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ 19 મેના રોજ આંદામાન ટાપુઓ પર પહોંચી શકે છે. આંદામાન ટાપુઓમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 22 મે હતી, પરંતુ અનુમાન છે કે આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા એટલે કે 19 મે સુધીમાં પહોંચી શકે છે.

  • કામદારો પર તોળાઈ રહ્યો છે ગંભીર ખતરો

    International Labour Organisation (ILO)એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, લૂ, અતિશય ગરમી, દુકાળ તેમજ પૂર અને વાવાઝોડા જેવા જળવાયુ પરિવર્તનના ખતરાનો સૌથી વધુ ભોગ કામદારો બની રહ્યાં છે.

  • આ વખતે ચોમાસું કેવું જશે?

    weather forecasting company Skymetએ જણાવ્યું છે કે, આ વખતે લાંબા ગાળાની 880.6 મીમી વરસાદની સરેરાશના 98 ટકા જેટલો વરસાદ પડી શકે છે. ભારતમાં સરેરાશ વરસાદની 65 ટકા શક્યતા છે.

  • ગુજરાતમાં ઉનાળો કેવો રહેશે?

    ગરમી વધવાથી ઘઉંના પાકને અસર પડશે? હવમાન વિભાગે ઘઉં પકવતા રાજ્યો અંગે શું આગાહી કરી? કયા રાજ્યોમાં અસહ્ય લૂ લાગવાની શક્યતા છે?

  • આ વખતે ગરમીમાં શેકાવા તૈયાર રહેજો

    હવામાન વિભાગે જણાવ્યું છે કે, અલ નીનોની અસર હળવી થઈ છે, પરંતુ તેની અસર છેક મે મહિના સુધી જળવાઈ રહેશે. જેના લીધે હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધારે રહેશે.

  • સમગ્ર દુનિયા આગની ભઠ્ઠીમાં શેકાશે

    2021થી 2022માં વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 1.2 ટકા વધી ગયું અને 57.4 ગીગાટન્સ કાર્બન ડાયોક્સાઈડ ઈક્વિલન્ટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું.

  • મની ટાઈમ બુલેટિન

    ગુજરાતમાં ખેતમજૂરીની, અલ નીનોની અસરની અને જિયોના લેપટોપની ખબર

  • મની ટાઈમ બુલેટિન

    ગુજરાતમાં ખેતમજૂરીની, અલ નીનોની અસરની અને જિયોના લેપટોપની ખબર

  • નફામાં મીઠાશ ભળે !!

    સુગર શેરોમાં ફરી એક વખત મીઠી તક દેખાઇ રહી છે. મોટા ભાગના સુગર શેર છેલ્લા ત્રણ મહિનાથી સારું સારું રિટર્ન આપી રહ્યા છે. ભોપાલના સંજીવ આ અહેવાલોને જોઇએને ખુશ જણાઇ રહ્યા છે કારણકે તેમણે સુગર શેરોમાં રોકાણ કરેલું છે. પરંતુ તેમના મનમાં સવાલ છે કે શું આ શેરોમાં હજુ પણ રોકાણની તક રહેલી છે કે કેમ.. હવે શું કરવું જોઇએ..