• ઉદય કોટકે કઈ ચિંતા વ્યક્ત કરી?

    માર્ચમાં અમેરિકામાં હેડલાઈન ફુગાવો અપેક્ષા કરતાં ઊંચો આવ્યો હોવાથી નજીકના ગાળામાં ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા પર પાણી ફરી ગયું છે.

  • રોકાણકારો આ તારીખ નોંધી રાખજો

    Stock market holiday news: મુંબઈમાં 20 મેના રોજ લોકસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની હોવાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે રજા જાહેર કરી છે. આ ઉપરાંત, 11 એપ્રિલ, 17 એપ્રિલ અને મે મહિનામાં 1 તારીખે પણ શેરબજારમાં રજા છે.

  • મનરેગા વેતનમાં 3-10% વધારો

    સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મનરેગા કામદારોના વેતનમાં 3-10% વધારો કર્યો છે. નવા વેતન દર 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. આ વખતે પણ લગભગ ગયા વર્ષ જેટલો જ વેતનવધારો થયો છે.

  • ટેલિકોમ કંપનીઓ ભાવ વધારે તેવી શક્યતા

    ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ અને પોસ્ટ પેઇડ બંને પ્લાનના દરમાં વધારો કરી શકે છે. ટેલિકોમ ઉદ્યોગની કંપનીઓ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ટેરિફમાં વધારો કરવાનો વિકલ્પ અપનાવે તેવી શક્યતા છે.

  • ભારત બ્રાન્ડ હેઠળ અનાજનો સપ્લાય

    પ્રત્યેક વિધાનસભામાં ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે ચોખા, લોટ અને દાળનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર થઈ ગઈ છે.

  • ચૂંટણી પક્ષોને મળતા ફંડની સ્કીમ બંધ

    Electoral bonds scheme: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પક્ષોને ફંડ આપવાની બોન્ડ સ્કીમ ગેરબંધારણીય ગણાવી છે અને SBI પાસે દાન આપનારાની વિગત માંગી છે. કંપનીઝ એક્ટના સેક્શન 182માં થયેલા સુધારા પણ રદ કર્યા છે. આ સુધારાને કારણે કંપનીઓ પોલિટિકલ ફંડિંગ કરી શકતી હતી.

  • હાઉસિંગ સબસિડી સ્કીમ લંબાવાશે?

    ઓછી કિંમતના ઘરની લોન પર મળતી સબસિડી વધારવાની જાહેરાત થવાની શક્યતા છે. સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત કરે તેવી શક્યતા છે.

  • FY24માં GDP ગ્રોથ 7.3% રહેશે

    RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 7 ટકા વૃદ્ધિ કરશે તેવો અંદાજ આપ્યો હતો, જેની સામે સરકારે જાહેર કરેલો આગોતરો અંદાજ વધારે છે.

  • મફત રાશન આપવાના ચોખા ક્યાંથી આવશે?

    FCI દ્વારા સરકાર માટે થતી ચોખાની ખરીદીમાં 14% ઘટાડો નોંધાયો છે. સરકારી વખારોમાં બફર સ્ટોક પણ ઘટી રહ્યો છે. ફ્રી રાશન આપવા માટે ચોખાની વ્યવસ્થા કરવાનો પડકાર ઊભો થઈ શકે છે.

  • મની ટાઈમ બુલેટિન

    શું પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થશે? ખાદ્ય ચીજોના ભાવ ઘટશે કે વધશે? દાળ સસ્તી થશે? કઈ બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર? દેશનાં જળાશયોમાં કેટલું છે પાણીનું સ્તર?