• ઘરના વૃદ્ધોને ઠગાઈથી કેવી રીતે બચાવશો?

    મોટાભાગે સીનિયર સિટીઝન્સ ટેક સેવી નથી હોતા,, તેમને ખબર નથી હોતી કે વીજળી બિલ કે કેવાયસીના નામે કોઈ તેમને છેતરી શકે છે. માટે જ જ્યારે અજાણ્યા નંબરથી કોઈ કૉલ આવે,, જેમાં વીજળી કાપવાનો, બેંક એકાઉન્ટ બંધ કરવાનો ડર ઉભો કરવામાં આવે છે તો સીનિયર સિટીઝન્સ ગભરાઈ જાય છે. સાયબર ઠગ આ જ ડરનો ફાયદો ઉઠાવે છે..

  • શું સ્ટાર રેટિંગ સાચું હોય છે?

    BEE એટલે કે, Bureau of Energy Efficiency ઘરમાં ઉપયોગમાં લેવાતા એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા ઉપકરણોનું એનર્જી રેટિંગ આપે છે. તમે આ ઉપકરણોને જોશો તો તેના પર સ્ટાર રેટિંગનું લેબલ હશે. કોઇ પર 2 સ્ટાર, કોઇ પર થ્રી તો કોઇ પર ફાઇવ સ્ટાર..... આમાં ફાઇવ સ્ટાર સર્વોચ્ચ રેટિંગ માનવામાં આવે છે. સ્ટાર રેટિંગ વીજળીના વપરાશની માહિતી આપે છે. રેટિંગ જેમ ઘટે છે વીજ વપરાશ તેમ વધે છે. એટલે કે વન સ્ટાર વાળું ઉપકરણ વધુ વીજળી વાપરશે અને ફાઇવ સ્ટાર ઓછી વીજળી વાપરશે. માટે હંમેશા એવું જ ઉપકરણ ખરીદો કે જેનું સ્ટાર રેટિંગ ફોર કે ફાઇવ હોય.

  • સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

    સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે મકાનના અગાઉના માલિકના વીજળીના લેણાં નવા ખરીદનાર પાસેથી વસૂલ કરી શકાય છે.

  • ક્યાં સુધી વીજળી થતી રહેશે મોંઘી?

    હવે વીજળીની મોંઘવારી ત્રાટકવાની તૈયારીમાં છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં તો તેની શરૂઆત થઈ ચૂકી છે. આયાતી કોલસાને કારણે વીજળીનું ઉત્પાદન મોંઘું થયું છે.