• EPFO: મિનિમમ સેલરી 21,000 થશે...!

    એમ્પ્લોયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ સરકાર લઘુતમ પગારની મર્યાદા Rs 15,000થી વધારીને Rs 21,000 કરવા અંગે વિચારણા કરી રહી છે.