• EPFO: મિનિમમ સેલરી 21,000 થશે...!

    એમ્પ્લોયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ સરકાર લઘુતમ પગારની મર્યાદા Rs 15,000થી વધારીને Rs 21,000 કરવા અંગે વિચારણા કરી રહી છે.

  • 83% બેકાર લોકો યુવા વયનાઃ ILO રિપોર્ટ

    ILO ના અહેવાલ મુજબ, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય તેવા શિક્ષિત યુવાઓમાં બેકારીનું પ્રમાણ વર્ષ 2000માં 35.2% હતું, જે 2022માં લગભગ બમણું વધીને 65.7% થયું છે.