સીનિયર સીટિઝન માટે માર્કેટમાં વિવિધ પ્રકારના હેલ્થ ઈન્સ્યૉરન્સ પ્લાન ઉપલબ્ધ છે. પણ તમામ પ્લાનમાં અનેક છૂપી શરતો છે. આટલા બધા પ્લાનમાંથી કયો પ્લાન ઘરડાં લોકોની મદદ કરી શકે, તે સમજીએ...
સીનિયર સીટિઝન માટે માર્કેટમાં વિવિધ પ્રકારના હેલ્થ ઈન્સ્યૉરન્સ પ્લાન ઉપલબ્ધ છે. પણ તમામ પ્લાનમાં અનેક છૂપી શરતો છે. આટલા બધા પ્લાનમાંથી કયો પ્લાન ઘરડાં લોકોની મદદ કરી શકે, તે સમજીએ...
1 જાન્યુઆરી, 2024થી સુધારેલી કસ્ટમર ઈન્ફર્મેશન શીટ (CIS)ને કારણે વીમાધારકને વીમા સંબંધિત તમામ માહિતી અને વિગત સરળ શબ્દોમાં મળશે.
સિમિત આવક, વધતી મોંઘવારી અને આકસ્મિક ખર્ચાઓ વચ્ચે નાણાંકીય આયોજન ખુબ જ જરૂરી બની ગયું છે. સમયસર કરેલું ફાઈનાન્સિયલ પ્લાનિંગ તમને તમામ પ્રકારના નાણાંકીય સંકટથી બચાવી શકે છે. સાથે જ તમારા અને તમારા પરિવારના ભવિષ્યને પણ સુરક્ષિત કરી શકે છે. માટે જાણો કેવી રીતે કરશો ફાઈનાન્સિયલ પ્લાનિંગ? સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનર વિશાલભાઈ શાહ પાસેથી...
આરોગ્ય વીમા પ્લાન તો એક જ છે, પરંતુ તેની સાથે જોડાયેલી રાઈડરની સંખ્યા 20 જેટલી છે. આમાંથી કઈ રાઈડર કામની છે તે સમજવું અત્યંત જરૂરી છે.