• જો તારીખ ચુક્યા તો મોટું નુકસાન !!

    જેમ-જેમ તમારી પૉલિસી જૂની થતી જશે તેમ-તેમજ તમારી જૂની બીમારીઓનો વેઈટિંગ પીરિયડ પણ સમાપ્ત થતો જશે. જો તમને કોઈ બીમારી અગાઉથી હશે તો તેનું કવર પણ મળવા લાગશે. પરંતુ જો તમે પૉલિસી બ્રેક કરાવી લેશો તો તમારે ફરીથી વેઈટિંગ પીરિયડના ચક્કરમાં પડવું પડશે.

  • સમજી વિચારીને કરો હેલ્થ વીમાને રિન્યૂ

    હેલ્થ વીમા પૉલિસીને ચાલુ રાખવા માટે, તેને સમયાંતરે પ્રીમિયમ ભરીને રિન્યુ કરાવવું પડે છે. જ્યારે તમે પોલિસી રિન્યૂ કરો છો, ત્યારે તેને રિવ્યૂ કરવી ખૂબ જ જરૂરી છે. તમારા પરિવારની હેલ્થકેર અંગેની જરૂરિયાતો બદલાઈ શકે છે.

  • હેલ્થ વીમો લેતા પહેલાં આટલું ધ્યાન રાખો

    હેલ્થ ઈન્સ્યોરન્સ માર્કેટમાં ડઝનબંધ કંપનીઓ બિઝનેસ કરે છે... રોજ નવી પોલિસીઓ લોન્ચ થઈ રહી છે... આમાંથી કઈ પોલિસી યોગ્ય રહેશે,, તેને લઈને દરેક વ્યક્તિ મુઝવણમાં હોય છે જેઓ પહેલીવાર હેલ્થ વીમો ખરીદી રહ્યા છે... અમારી સાથે સમજો કે તમારે પોલિસી કેવી રીતે પસંદ કરવી જોઈએ? ચાલો તે પાંચ બાબતોને સમજીએ, જે પોલિસી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

  • Tata AIGની નવી હેલ્થ પૉલિસી

    'Tata AIG એલ્ડર કેર' પૉલિસીમાં વિવિધ મેડિકલ કવરેજ, હોમ કેર, પ્રિવેન્ટિવ હેલ્થ અને વેલનેસ ફીચર્સનો સમાવેશ થાય છે. 61 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પૉલિસી બનાવવામાં આવી છે.