ભારતનો વૃદ્ધિદર ઝડપી હોવાથી રોકાણકારોમાં REIT અને InvIT વૈકલ્પિક રોકાણ સાધનો તરીકે આકર્ષણ જમાવી રહ્યાં છે. ખાસ કરીને શ્રીમંત લોકોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે.
ઇ કંપની આપશે ભારતમાં 5 લાખ લોકોને નોકરી? કઇ ફૂડ ડિલીવરી Appએ વધારી platform fees? હવે કોણે લગાવ્યો MDH-Everest મસાલા પર પ્રતિબંધ?
ઇ કંપની આપશે ભારતમાં 5 લાખ લોકોને નોકરી? કઇ ફૂડ ડિલીવરી Appએ વધારી platform fees? હવે કોણે લગાવ્યો MDH-Everest મસાલા પર પ્રતિબંધ?
બેંગાલુરુ સ્થિત જના સ્મોલ ફાઇનાન્સ બેંકે પ્રી-IPO ફાઇનાન્સિંગમાં રૂ. 560 કરોડ એકત્ર કર્યા છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકે આ નાણાં હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (HNI) અને ફંડ્સમાંથી ઊભા કર્યા છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંક IPO લાવવાની તૈયારી કરી રહી છે.
IPOમાં રોકાણકારોની વિભિન્ન કેટેગરીના સબ્સક્રિપ્શન અને તેમના દ્વારા IPOમાં પૈસા લગાવવા કે નહીં તેનો તાગ મેળવવો હોય તો જુઓ આ વીડિયો