• ICICI બેન્કે Credit Card બ્લોક કર્યા

    ખાનગી સેક્ટરની ICICI Bankના credit cardsનો ડેટા ટેકનીકલ ક્ષતિને કારણે અન્ય ગ્રાહકો સાથે લિંક થઈ ગયો હતો. બેન્કે ખામી સુધારી લીધી છે.

  • NTPC Greenનો Rs 10,000 કરોડનો IPO

    NTPC Green Energyએ Rs 10,000 કરોડના IPO માટે 4 ઈન્વેસ્ટમેન્ટ બેન્કની પસંદગી કરી છે. કંપની IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ સૌર ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવી યોજનાના મૂડીખર્ચ પાછળ કરવા માંગે છે.

  • બેન્કિંગ શેર્સ પર મોટા સમાચાર

    ગ્લોબલ બ્રોકરેજ Goldman Sachs દ્વારા SBI, ICICI Bank અને Yes Bankના રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે, ફાયનાન્સિયલ સર્વિસિસ સેક્ટર માટે ભારતમાં સર્જાયેલા સાનુકૂળ સંજોગો પૂરા થશે.

  • સીનિયર સીટિઝન માટે બેસ્ટ FD રેટ

    SBI, ICICI બેન્ક અને HDFC બેન્કમાંથી કોણ આપે છે મહત્તમ વ્યાજ? સીનિયર સીટિઝનને ક્યાં થશે વધારે કમાણી?

  • રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દર કેટલા છે?

    રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતુ ખોલાવવા માંગતા લોકોને અત્યારે સારા વ્યાજ દરનો લાભ મળી શકે છે. દેશની અગ્રણી બેન્કો SBI, HDFC Bank અને ICICI Bank સૌથી વધુ વ્યાજ દર ઑફર કરી રહી છે.

  • ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ક્યાંથી મળે?

    પર્સનલ લોનના ઈન્ટરેસ્ટ રેટ 10 ટકા કરતાં વધારે છે. તેનો આધાર તમારા ક્રેડિટ સ્કોર પર રહેલો છે. પર્સનલ લોનને અનસિક્યૉર્ડ લોન કહે છે કારણ કે તમે કોઈ પણ જામીનગીરી આપ્યા વગર આ લોન લઈ શકો છો.

  • મની ટાઈમ બુલેટિન

    ગુજરાતના પ્રોપર્ટી માર્કેટમાં કેટલા ભાવે સોદો થયો? કયા રાજ્યની સહકારી બેન્કોને સૌથી વધુ વખત દંડ થયો? કઈ બેન્કે ક્રેડિટ કાર્ડને UPI સાથે જોડ્યું? પંજાબ સરકારે ખેડૂતો માટે કઈ જાહેરાત કરી?

  • શું નુકસાન કરાવે છે બચત ખાતું?

    સામાન્ય રીતે લોકો ઘરમાં કે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખે છે...સેવિંગ્સ એકાઉન્ટમાં 3 થી 3.5 ટકાનો ઇન્ટરેસ્ટ રેટ છે. આવી સ્થિતિમાં સ્વીપ-ઇન FD અને લિક્વિડ ફંડ્સ રોકાણના બે સાધન છે, જેમાં તમે તમારી સરપ્લસ એટલે કે એકસ્ટ્રા મની જમા કરી શકો છો.