• આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ભારતમાં વિશ્વાસ

    2024માં ભારતીય અર્થતંત્ર તેજીમય પ્રદર્શન જાળવી રાખશે અને 6.8% GDP ગ્રોથ હાંસલ કરશે, તેવી શક્યતા IMFએ વ્યક્ત કરી છે. UNCTADએ 6.5% વૃદ્ધિદરનો અંદાજ બાંધ્યો છે.

  • શું 24 સારું રહેશે કે 25?

    જો તમે બજારની નાણાકીય વર્ષ 2023-24ની રેલીને ચૂકી ગયા છો અને હવે તમે નાણાકીય વર્ષ 25 ના આઉટલૂક અને આ નાણાકીય વર્ષ માટે બજારમાં રોકાણની સ્ટ્રેટેજી વિશે જાણવા માગો છો, તો અમે તમારી આ મૂંઝવણને આ વીડિઓના માધ્યમથી દૂર કરીશું

  • ભારત 7% વૃદ્ધિ કરશેઃ ADB

    વર્લ્ડ બેન્ક અને IMF બાદ હવે ADB (Asian Development Bank)એ ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો છે અને ભારત વૃદ્ધિનું એન્જિન બની રહેશે, તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

  • ક્રૂડ ઓઈલ ફરી તેજીના માર્ગે

    માર્ચના પ્રથમ પખવાડિયાના અંતે ક્રૂડ ઓઈલની કિંમત $85ને પાર થઈ ગઈ હતી અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીએ તો, કિંમત $90ને પાર થતા વાર નહીં લાગે, એવી શક્યતા વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેન્કે વ્યક્ત કરી છે.

  • MSME સેક્ટરનું મહત્વનું યોગદાન

    ભારતીય અર્થતંત્રની વર્તમાન ગતિમાં ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે MSME ઇકોસિસ્ટમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંતુ MSME સેક્ટર માટે કોરોના કાળ કોઈ મોટા આંચકાથી ઓછો નથી રહ્યો. પરંતુ ત્યાર બાદથી આ સેક્ટર ઝડપથી બાઉન્સ બેક કરી રહ્યું છે.

  • FY24માં GDP ગ્રોથ 7.3% રહેશે

    RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 7 ટકા વૃદ્ધિ કરશે તેવો અંદાજ આપ્યો હતો, જેની સામે સરકારે જાહેર કરેલો આગોતરો અંદાજ વધારે છે.

  • ભારતમાં બેકારોની સંખ્યા ઘટી

    ભારતમાં બેરોજગારીનો દર ઘટીને 7 ટકાની નીચે પહોંચી ગયો છે જ્યારે ચીનમાં યુવા બેકારોની સંખ્યા સતત વધી છે. બંને દેશની સરકારી એજન્સીઓએ જાહેર કરેલા તાજા આંકડા દર્શાવે છે કે, ભારતમાં શહેરોમાં બેકારોની સંખ્યા ઘટી રહી છે જ્યારે ચીનમાં ગ્રેજ્યુએટ થનારા લોકો કામ વગર ફરી રહ્યાં છે.

  • કેમ ગામડા પર ટકી છે ઇકોનૉમીની આશા?

    દેશની કુલ આવકમાં 50 ટકાનો ફાળો ગામડાઓનો જ છે. અને અહીં આવક વધે કે ઘટે તો તેની સીધી અસર એફએમસીજી, ઑટો જેવા ઉદ્યોગો પર જોવા મળે છે.