• RILના અપેક્ષા કરતાં સારા પરિણામ

    RIL Q4 earnings: એનાલિસ્ટ્સને અપેક્ષા હતી કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માર્ચ-2024 ક્વાર્ટરમાં 5-10% ઘટાડો નોંધાવશે અને આવકમાં 2 અંકમાં વૃદ્ધિ કરશે, પરંતુ કંપનીએ નફામાં માત્ર 2% ઘટાડો નોંધ્યો છે.

  • ઈશા અંબાણી ખરીદશે સંજય લાલભાઈની કંપની

    રિલાયન્સ રિટેલ તેના કારોબારનું વિસ્તરણ કરવા માટે પ્રાદેશિક અને નાની બ્રાન્ડ્સને હસ્તગત કરી રહી છે. અરવિંદ ફેશન્સ સાથે સોદો કરવાથી રિલાયન્સને તેના પોર્ટફોલિયોમાં ગ્લોબલ બ્રાન્ડ્સ સમાવવાની તક મળશે.

  • મની ટાઈમ બુલેટિન

    મનરેગા હેઠળ કામની માંગ કેમ વધી રહી છે? શા માટે ઘઉંનો લોટ સસ્તો થઈ શકે છે? લોન માર્કેટમાં શું ચાલી રહ્યું છે? ક્યાં છે લોનની સૌથી વધુ માંગ? નાની ઉંમરે કઈ લોનની મહત્તમ માંગ છે? અંબાણીએ હવે કોની સાથે સોદો કર્યો?

  • ઈશા અંબાણીએ આલિયા ભટ્ટ સાથે હાથ મિલાવ્યા

    બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે વર્ષ 2020માં સ્થાપેલી કંપની Ed-a-Mamma નવજાત, કિશોર વય અને ગર્ભવતી મહિલાઓ માટેનાં કપડાં વેચે છે.

  • શું RILના શેરમાં તેજી આવશે?

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર માટે અમેરિકાની ફાયનાન્શિયલ સર્વિસિસ કંપની JP Morganએ બુલિશ વ્યૂ વ્યક્ત કર્યો છે.

  • રિલાયન્સે SOSYOમાં લીધો 50% હિસ્સો

    રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સુરતની સોસિયો હજૂરી બેવરેજિસ કંપનીનો 50 ટકા હિસ્સો ખરીદ્યો છે જ્યારે બાકીનો હિસ્સો હજૂરી પરિવાર પાસે રહ્યો છે.

  • રિલાયન્સે SOSYOમાં લીધો 50% હિસ્સો

    રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સુરતની સોસિયો હજૂરી બેવરેજિસ કંપનીનો 50 ટકા હિસ્સો ખરીદ્યો છે જ્યારે બાકીનો હિસ્સો હજૂરી પરિવાર પાસે રહ્યો છે.