EPFOએ કરોડો લોકોને આપી નવા વર્ષની ગિફ્ટ? ગયા વર્ષે મકાનના વેચાણે બનાવ્યો કેવો રેકોર્ડ? એલઆઇસીને 2024 પડ્યું ભારે
EPFOએ કરોડો લોકોને આપી નવા વર્ષની ગિફ્ટ? ગયા વર્ષે મકાનના વેચાણે બનાવ્યો કેવો રેકોર્ડ? એલઆઇસીને 2024 પડ્યું ભારે.. આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8 મુખ્ય શહેરમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 82,612 યુનિટ નોંધાયું છે.
આંકડા દર્શાવે છે કે ઓછા વ્યાજ દરો અને પ્રોપર્ટીની કિંમતો ઓછી રહેવાથી માંગમાં જે સુધારો આવ્યો હતો તે મે 2022થી વ્યાજ દરો સતત વધવા છતાં ટકી રહ્યો છે. એટલે કે પ્રોપર્ટીની માંગ હજુ ઘટી નથી તો આવા સંજોગોમાં મિલકત ખરીદવી કે નહીં તે તમે અમારો આ રિપોર્ટ જોઇને નક્કી કરી શકશો.

કૉમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં રિકવરી છે. મોલ્સમાં ભીડ જામી છે, કંપનીઓ ઑફિસ સ્પેસ શોધી રહી છે. વેરહાઉસ અને ઈન્ડસ્ટ્રીયલ સ્પેસની માંગ પણ વધી છે.