• Marutiની કઈ કાર મોંઘી થઈ?

    Maruti Suzukiએ 10 એપ્રિલની અસરથી તેની Swift અને Grand Vitaraની કિંમતમાં Rs 25,000 સુધીનો વધારો લાગુ કર્યો છે.

  • મારુતિનો શેર ઓલ-ટાઈમ હાઈ લેવલે

    20 માર્ચે શેર 11,651 રૂપિયાના ભાવે ખુલ્યો હતો અને 3.7 ટકા વધીને 12,025 રૂપિયાની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. દિવસના અંતે મારુતિનો શેર 11,925.25 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.

  • શું છે OYOનો અયોધ્યા પ્લાન?

    શું છે OYOનો અયોધ્યા પ્લાન? હવે અમદાવાદમાં નો પાર્કિંગ પર કેટલો દંડ થશે? આરબીઆઇના નિર્ણયથી પર્સનલ લોન કેટલી મોંઘી થશે?

  • કારની કિંમતમાં ભાવ વધારો નહીં અટકે

    જે લોકો જાન્યુઆરી, 2024 થી નવી કાર ખરીદવા માંગે છે, તેઓએ આનો આનંદ માણવા માટે થોડો વધુ ખર્ચ કરવો પડશે... કારણ કે મારુતિ, ટાટા મોટર્સ, M&M, MG, Hyundai ઉપરાંત.. પ્રીમિયમ કાર બનાવનારી BMW, વોલ્વો, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીઓ સહિત ઓછામાં ઓછી 9 કંપનીઓ છે, જે જાન્યુઆરીથી વાહનોના ભાવમાં વધારો કરી રહી છે.

  • ફોક્સવાગન, સ્કોડા ભાવ વધારશે

    કાચો માલ મોંઘો થવાથી તેમજ ઓપરેશન કૉસ્ટ વધવાથી ઓટોમોબાઈલ કંપનીઓ જાન્યુઆરી 2024થી ભાવ વધારી રહી છે. મારુતિ, ટાટા, હ્યુન્ડેઈ, મહિન્દ્રા, ઓડી બાદ હવે વધુ બે કંપનીએ ભાવ વધારવાની જાહેરાત કરી છે.

  • મની ટાઈમ બુલેટિન

    શું RBI બેન્કો બચત ખાતાના વ્યાજ દર વધારશે? કઈ રેટની FDનો હિસ્સો સૌથી વધારે છે? કઈ કંપનીઓની કાર મોંઘી થશે? સોનું મોંઘું થયા બાદ કયો ટ્રેન્ડ જોવા મળ્યો? મારુતિ ક્યાં બનાવશે ઈલેક્ટ્રિક SUV?