• અનક્લેમ્ડ ડિપોઝિટના દાવેદારને શોધવા સૂચન

    RBIએ બેન્કોને નિયમિત સમયે વિશેષ અભિયાન ચલાવીને દાવા વગરની ડિપોઝિટની રકમ ગ્રાહકોને કે કાયદેસરના વારસદારોને સોંપવાની સૂચના આપી છે.

  • સેબીએ નોમિની ઉમેરવાની તારીખ લંબાવી

    SEBIએ ડિમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023થી લંબાવીને 30 જૂન, 2024 કરી છે.

  • કેટલા ભાવે ચોખા વેચશે સરકાર?

    કેટલા ભાવે ચોખા વેચશે સરકાર? કેટલો વધ્યો શિક્ષણનો ખર્ચ? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ

  • ડિમેટ એકાઉન્ટમાં નોમિની કેવી રીતે ઉમેરશો

    31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદામાં નોમિની રાખવાના નિયમનું પાલન નહીં કરનાર રોકાણકારના ખાતા સ્થગિત કે ફ્રીઝ થઈ જશે, અર્થાત તેમાં વ્યવહાર નહીં થઈ શકે. તમે નોમિની નીમશો પછી જ, ખાતા ફરી કાર્યરત થશે.

  • વધુ વ્યાજના ચક્કરમાં ના કરતા આ ભૂલ!

    કૉર્પોરેટ ફિક્સ ડિપોઝીટમાં સેવિંગ્સ એકાઉન્ટ કરતાં વધુ વ્યાજ મળે છે. જો કે, આંખો બંધ કરીને માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને કોર્પોરેટ એફડીમાં પૈસા રોકવા મોટી ભૂલ સાબિત થઈ શકે છે... ચાલો જાણીએ કે કોર્પોરેટ એફડીમાં રોકાણ કરતી વખતે લોકો કઈ ભૂલો કરે છે...

  • શું થાય છે ઈનઑપરેટિવ એકાઉન્ટના પૈસાનું?

    બેંક ખાતામાં જો 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ નથી થતી તો બેંક તેને ઈનઑપરેટિવ એકાઉન્ટ ગણી તેમાં જમા પૈસાને ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે DEAFમાં ટ્રાન્સફર કરી દે છે. તો વીમા, Provident Fund અને PPFની રકમ પણ જો 10 વર્ષ સુધી દાવા વગર પડી રહે તો તે જમા રકમ Senior Citizen Welfare Fundમાં ટ્રાન્સફર કરી દેવાય છે.