આવક કરતાં ખર્ચ  વધવા ના દો...

આવકનો 50% હિસ્સો જરૂરિયાત પાછળ જ્યારે 30% હિસ્સો પોતાના શોખ પાછળ વાપરો. પરંતુ બાકીનો 20% હિસ્સો બચાવો અને રોકાણ કરો. 

પોતાની જાત પાછળ ખર્ચ કરો...

પોતાને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખો. જીમમાં જાવ, સ્વીમિંગ કરો. સંગીતનો શોખ હોય તો શીખો. પોતાની પાછળ પૈસા ખર્ચો. મન પ્રફુલ્લિત રાખો

જાવક પર ચાંપતી નજર રાખો...

જેટલી મહેનત કમાવવા માટે કરો છો, તેટલી બચાવવા માટે પણ કરો. પૈસો ક્યાં વપરાય છે તેનો ટ્રેક રાખો. લિસ્ટ બનાવો, બજેટ બનાવો. મિનિમમ ખર્ચ કરો.

રોકાણ કરતા શીખો...

બચત કરશો પણ રોકાણ નહીં કરો તો નકામું છે. ધનિક બનવા માટે ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે. રોકાણ કરતાં  ના આવડતું હોય  તો શીખો.

ખરાબ દિવસો માટે બચત કરો...

બધા દિવસો સરખા નથી હોતા. કપરાં સંજોગોનો સામનો કરવા બચત કરો. ઈમર્જન્સી ફંડ બનાવો. 6થી 12 મહિનાનો ખર્ચ નીકળે તેટલી બચત કરો.

આવકના અન્ય સ્રોત ઊભા કરો...

માત્ર એક આવક પર નિર્ભર ના રહો. પોતાની અન્ય સ્કિલનો ઉપયોગ કરીને કમાણીના સ્રોત ઊભા કરો. આવકના મલ્ટિપલ દરવાજા ખોલો. એક્ટિવની સાથે પેસિવ ઈનકમ મેળવો.

બીજાને પ્રભાવિત કરવાનું છોડી દો...

દેખાડો કરવા પાછળ પૈસા ના વેડફો. ખરેખર જરૂરિયાત હોય તો જ શોપિંગ કરો. લોકોને બાહ્ય દેખાવથી નહીં, પણ બેન્ક બેલેન્સથી પ્રભાવિત કરો. 

બિલની ચૂકવણી સમયસર કરો...

ઘરનું ભાડું, લાઈટ બિલ, વીમાના હપ્તા, લોનના હપ્તાની નિયમિત ચૂકવણી કરો. એક પણ હપ્તો બાઉન્સ ન થવા દો. આ ટેવથી તમારો ક્રેડિટ સ્કોર વધશે.

મોંઘી લોનથી છુટકારો મેળવો...

જે લોનના વ્યાજ દર ઊંચા હોય તેમાંથી છુટકારો મેળવો. ક્રેડિટ કાર્ડ સૌથી મોંઘું ઋણ છે. પર્સનલ લોન પણ મોંઘી હોય છે. આવી લોન ભરી દો.

પૈસાને તમારો  નોકર બનાવો...

પૈસા પાછળ ભાગવા કરતાં પૈસો તમારી પાછળ ભાગે તેવું કામ કરો. પૈસો પડ્યો પડ્યો પાકે તેવું રોકાણ કરો. પૈસાથી પૈસાને ખેંચો, પોતે ના ખેંચાવ.

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર