iPhone 15 Pro સીરીઝ લોન્ચ, આટલા રૂપિયાથી શરૂ થાય છે કિંમત

એપલે ચાર નવા ફોન- iPhone 15 સીરીઝમાં લોન્ચ કર્યા. જો તમે એક ટ્રુ ફ્લેગશિપ સ્માર્ટફોન ઇચ્છો છો તો iPhone 15 Pro અને iPhone 15 Pro Maxને ખરીદી શકો છો 

બન્ને સ્માર્ટફોન નવા પ્રોસેસર, કેમેરા અને બીજા ખાસ સ્પેસિફિકેશન્સની સાથે આવે છે. પ્રો વેરિએન્ટની શરૂઆત 128GB સ્ટોરેજ ઓપ્શનથી થાય છે

iPhone 15 Proના 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,34,900 રૂપિયા છે. તેનું 256GB સ્ટોરેજ વેરિએન્ટ 1,44,900 રૂપિયાનું છે 

512GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1,64,900 રૂપિયા છે. તો તેનું ટોપ મોડલ 1TB સ્ટોરેજ વેરિએન્ટ 1,84,900 રૂપિયામાં આવે છે

iPhone 15 Pro Maxની વાત કરીએ તો તે 3 કોન્ફિગ્રેશનમાં આવે છે. તેનું બેઝ વેરિએન્ટ 256GB સ્ટોરેજની સાથે આવે છે, જેની કિંમત 1,59,900 રૂપિયા છે

તો તેનું 512GB સ્ટોરેજ વેરિએન્ટ 1,79,900 રૂપિયામાં આવે છે. ટોપ વેરિએન્ટ 1TB સ્ટોરેજની સાથે 1,99,900 રૂપિયામાં આવે છે

iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં  6.1-inch અને 6.7-inchનો Super Retina XDR OLED ડિસ્પ્લે મળે છે. તેમાં A17 Bionic ચિપસેટ આપવામાં આવ્યો છે

આ સીરીઝમાં મ્યુટ સ્વિચને નવા એક્શન બટનથી રિપ્લેસ કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ઘણાં કામમાં કરી શકાશે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા છે

હેંડસેટમાં 48MP + 12MP + 12MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટ અપ આપવામાં આવ્યો છે. તો ફ્રન્ટમાં 12MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં સી ટાઇપ ચાર્જિંગ પોઇન્ટ છે

રિટાયરમેન્ટ માટે શ્રેષ્ટ છે આ 5 ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર