રિટાયરમેન્ટ માટે શ્રેષ્ટ છે આ 5 ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ એ નિવૃત્તિ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે

આ સ્કીમ 15 વર્ષ માટે છે, તેને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે

આમાં, તમે વાર્ષિક ફક્ત 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો

ધ નેશનલ પેન્શન સિસ્ટમ પણ રિટાયરમેન્ટ રોકાણમાં ઉપયોગી થઈ શકે છે

આમાં ટિયર 1 અને ટિયર 2 બે પ્રકારના ખાતા ખોલવામાં આવે છે

પગારદાર કર્મચારીઓ માટે EPF સારો વિકલ્પ છે

જેમાં દર મહિને કર્મચારીના માસિક પગારના 12 ટકા જમા થાય છે

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે અટલ પેન્શન યોજના સ્કીમ વધુ સારી છે

આમાં, તમે એકથી પાંચ હજાર સુધીનું ગેરંટેડ પેન્શન મેળવી શકો છો

વીમા કંપનીઓ દ્વારા સંચાલિત યુનિટ લિંક્ડ પેન્શન પ્લાન પણ અપનાવી શકાય છે

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર