રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાથી બેન્કોએ FDના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કર્યું

5 બેન્કોએ છેલ્લાં 2 મહિનામાં FDના વ્યાજ દર ઓછા કર્યાં

એક્સિસ બેન્કે 26 જુલાઈથી ઈન્ટરેસ્ટ રેટમાં 0.10% સુધીનો ઘટાડો કર્યો

પંજાબ નેશનલ બેન્ક (PNB)એ 1 જૂનથી FDના દરમાં 0.05% ઘટાડો કર્યો

બેન્ક ઑફ ઈન્ડિયા (BoI)એ 28 જુલાઈથી વ્યાજ દરમાં 1% સુધીનો ઘટાડો કર્યો

ઈન્ડસઈન્ડ બેન્કે 5 ઑગસ્ટથી FDના રેટમાં 0.25% સુધીનો ઘટાડો કર્યો

AU સ્મૉલ ફાયનાન્સ બેન્કે વ્યાજના દર 0.85%  સુધી ઘટાડ્યા

RBIએ ઓગસ્ટની સમીક્ષા બેઠકમાં સતત ત્રીજી વખત રેપો રેટ યથાવત્ રાખ્યા છે

બેન્કો પાસે ભરપૂર લિક્વિડિટી હોવાથી વધુ વ્યાજ આપવાની જરૂર લાગતી નથી

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર