મની મેનેજમેન્ટમાં 50-30-20  એક ગોલ્ડન રૂલ છે

મની મેનેજમેન્ટમાં 50-30-20  એક ગોલ્ડન રૂલ છે

તમારી આવકનો 50 ટકા હિસ્સો આવશ્યકતાઓ પૂરી કરવા વાપરો

તમારી આવકનો 30 ટકા હિસ્સો એવી વસ્તુઓ માટે ખર્ચો કે જે આવશ્યક નથી પરંતુ તમારા જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. 

તમારી આવકનો 20 ટકા હિસ્સો ફરજિયાતપણે બચત કરો

મની મેનેજમેન્ટ- પગલું 1: આવકવેરો કાપ્યા બાદ તમારી આવકની ગણતરી કરો 

પગલું 2: આવશ્યક ખર્ચ (50%) ઘર, ઉપયોગિતાઓ, કરિયાણુ, પરિવહન, સ્વાસ્થ્ય કાળજી જેવા તમારા જરૂરી ખર્ચની ગણતરી કરો

પગલું 3: ડિસ્ક્રિશનરી ખર્ચ (30%) ડાઇનિંગ આઉટ, મનોરંજન, શોખ અને વેકેશનની ગણતરી કરો. આ ખર્ચાઓનો તમે આનંદ માણો છો પરંતુ જીવિત રહેવા માટે જરૂરી નથી 

ઇમરજન્સી ફંડ, રિટાયરમેન્ટ સેવિંગ, ડેબ્ટ રિપેમેન્ટ, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો અને ઇન્વેસ્ટમેન્ટ

પગલુંઃ 4 બચત કરો (20%)

તમારું બજેટ નિર્ધારિત કર્યા પછી, તમારા દરેક ખર્ચ પર નજર રાખો

તમારા ખર્ચ પર નજર રાખો

રિટાયરમેન્ટ માટે શ્રેષ્ટ છે આ 5 ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર