સરકારે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમને લગતા 3 નિયમો બદલ્યા

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (એમેન્ડમેન્ટ) સ્કીમ, 2023 હેઠળ કરવામાં આવેલા ફેરફારો

પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જોઇન્ટ એકાઉન્ટ હોલ્ડર્સની સંખ્યામાં વધારો થયો 

ત્રણ લોકો બની શકશે જોઇન્ટ એકાઉન્ટ હોલ્ડર્સ

આ સંખ્યા વધારીને ત્રણ કરવામાં આવી છે

વિડ્રોઅલ એપ્લિકેશનને ફોર્મ 2થી બદલીને ફોર્મ 3 કરવામાં આવ્યું

પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા ઉપાડી શકાય છે

10મા દિવસ અને મહિનાના અંત વચ્ચે ખાતામાં સૌથી ઓછી રકમ પર વાર્ષિક 4%ના દરે કેલ્ક્યુલેટ થશે વ્યાજ

ખાતાધારકના મૃત્યુ પર તેના ખાતામાં વ્યાજની ચુકવણી જે મહિનામાં ખાતું બંધ કરવામાં આવ્યું હોય તે મહિનાના અંતે કરવામાં આવશે

રિટાયરમેન્ટ માટે શ્રેષ્ટ છે આ 5 ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર