મ્યુચ્યુઅલ ફંડ અપાવશે સસ્તી લોન

મ્યુચ્યુઅલ ફંડ માત્ર રોકાણ માટે જ નહીં પરંતુ લોન લેવા માટે પણ યોગ્ય છે

મ્યુચ્યુઅલ ફંડ પર લોનમાં રોકાણને ગિરવે રાખવાથી સસ્તું પડે છે આ ધિરાણ

સરકારી, પ્રાઇવેટ બેંક અને નોન બેંક ફાઇનાન્સ કંપનીઓ આપે છે મ્યુચ્યુઅલ ફંડ પર લોન

રોકાણકારના પોર્ટફોલિયોના કોર્પસ અને ફંડની સ્કીમ્સની કેટેગરી પર આધાર રાખે છે મ્યુ.ફંડ પર કેટલી લોન મળશે

મોટાભાગની સંસ્થાઓ ઇક્વિટીમાં રોકાણ પર 50 ટકા અને ડેટ ફંડ પર 80 ટકા સુધી આપે છે લોન

દેશની મુખ્ય બેંકો મ્યુચ્યુઅલ ફંડ પર આપી રહી છે વાર્ષિક 9 થી 11 ટકા સુધીનું વ્યાજ

લોનની ચુકવણી માટે નથી પડતી EMI ચુકવવાની જરૂરિયાત, વ્યાજની કરી શકો છો એકસાથે ચુકવણી

જો કોઇ સ્કીમમાં મળી રહ્યું છે ડિવિડન્ડ તો યૂનિટને ગિરવે રાખવા છતાં તેના લાભ પર નહીં પડે કોઇ અસર

લોન નહીં ચૂકવી શકો તો પછી કરાવી શકો છો રિન્યૂ

લોન ચૂકવતા પહેલાં આ રોકાણને નહીં કરાવી શકો રિડીમ, સિક્યોરિટીને બેંક કરી દે છે બ્લોક

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર