દિપાલી બારોટ

Dipali.Barot@tv9.com

છેલ્લા 15 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રોડ્યુસર અને પ્રેઝન્ટર તરીકે સક્રિય. દેશ દુનિયાની તમામ ઘટનાઓ પર સચોટ નજર. છેલ્લા 2 વર્ષથી સરળ રોકાણની સરકારી યોજનાઓની માહિતી આપવાનો પ્રયત્ન. મની9માં પર્સનલ ફાઇનાન્સ બુલેટિન મની ટાઇમનું એન્કરિંગ કરે છે. આ સિવાય મની9 ગુજરાતીમાં વિવિધ શોમાં એન્કરિંગ કરે છે. અલગ-અલગ વિષયો પર શોર્ટ વીડિયો પણ બનાવીને વ્યૂઅર્સને ફાઇનાન્સ અને બિઝનેસને લગતી માહિતી પ્રદાન કરે છે.

https://images.money9.com/gujarati/wp-content/uploads/2023/04/DIPALI-158x158-1.jpg
  • એકસાથે નહીં...આ રીતે કરો રોકાણ

    STP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક અસરકારક રીત છે...આ પ્રક્રિયામાં, એક ફંડમાંથી બીજા ફંડમાં નિયમિત અંતરે રોકાણ કરવામાં આવે છે...જોખમની દ્રષ્ટિએ ડેટ ફંડ્સને ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત ગણવામાં આવે છે.

  • Mutual fundમાં STP શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે?

    એકસાથે નહીં...આ રીતે કરો રોકાણ

    STP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક અસરકારક રીત છે...આ પ્રક્રિયામાં, એક ફંડમાંથી બીજા ફંડમાં નિયમિત અંતરે રોકાણ કરવામાં આવે છે...જોખમની દ્રષ્ટિએ ડેટ ફંડ્સને ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત ગણવામાં આવે છે.

  • પસંદ કરી ખોટી કર વ્યવસ્થા, કપાશે સેલેરી!

    એપ્રિલ મહિનો સેલેરીડ ક્લાસ માટે નાણાકીય વર્ષ 2024-25ના ટેક્સ પ્લાનિંગના સંદર્ભમાં મહત્વપૂર્ણ ગણાય છે, આ જ મહિનામાં તમારે એમ્પ્લોયર એટલે કે કંપનીને તમારી પસંદગીની ટેક્સ રિજીમ વિશે જણાવવું પડે છે. જેના આધારે આખા વર્ષ દરમિયાન સેલેરીમાંથી TDS કાપવામાં આવશે ...આવો જાણીએ કે કરવેરાની વ્યવસ્થા પસંદ કરવી કેમ જરૂરી છે.

  • નવી કે જુની કર વ્યવસ્થા પસંદ કરવામાં રાખો સાવધાની, નહીંતર કપાશે TDS

    પસંદ કરી ખોટી કર વ્યવસ્થા, કપાશે સેલેરી!

    એપ્રિલ મહિનો સેલેરીડ ક્લાસ માટે નાણાકીય વર્ષ 2024-25ના ટેક્સ પ્લાનિંગના સંદર્ભમાં મહત્વપૂર્ણ ગણાય છે, આ જ મહિનામાં તમારે એમ્પ્લોયર એટલે કે કંપનીને તમારી પસંદગીની ટેક્સ રિજીમ વિશે જણાવવું પડે છે. જેના આધારે આખા વર્ષ દરમિયાન સેલેરીમાંથી TDS કાપવામાં આવશે ...આવો જાણીએ કે કરવેરાની વ્યવસ્થા પસંદ કરવી કેમ જરૂરી છે.

  • દવાની અસર ચાલુ રહેશે?

    FY24 એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માં ફાર્મા સેક્ટરમાં લગભગ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી જે આ સેક્ટરના મોટા ભાગના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા 8 થી 12 ટકાના ગાઇડન્સના લોઅર એન્ડ પર હતી... પરંતુ FY25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ ફાર્મા સેક્ટર ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટર માટે રિસ્ક શું છે? જાણીએ આ વીડિયોમાં.

  • FY25માં ફાર્મા સેક્ટરના ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટરના શેર્સમાં રોકાણ કરાય?

    દવાની અસર ચાલુ રહેશે?

    FY24 એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માં ફાર્મા સેક્ટરમાં લગભગ 8 ટકાની વૃદ્ધિ જોવા મળી જે આ સેક્ટરના મોટા ભાગના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા 8 થી 12 ટકાના ગાઇડન્સના લોઅર એન્ડ પર હતી... પરંતુ FY25 એટલે કે વર્તમાન નાણાકીય વર્ષ ફાર્મા સેક્ટર ગ્રોથ અંગે શું અનુમાનો છે? આ સેક્ટર માટે રિસ્ક શું છે? જાણીએ આ વીડિયોમાં.

  • કેટલી કમાણી પર કોઇ ટેક્સ નહીં?

    કરદાતાઓ નવી કર વ્યવસ્થા હેઠળ નીચા કર દરોનો લાભ લઈ શકે છે...જેનાથી તેમની કર જવાબદારી ઘટશે અને હાથમાં ખર્ચ કરી શકાય તેવા નાણાં વધુ હશે...સરકાર નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા પર ભાર મૂકી રહી છે. પરંતુ જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, એનપીએસમાં રોકાણ અથવા એચઆરએનો લાભ લો છો તો જુની કર વ્યવસ્થા ફાયદો કરાવી શકે. બન્નેમાંથી કઇ ટેક્સ સિસ્ટમ સારી તેના માટે જુઓ આ વીડિયો..

  • જાણો નવી કર વ્યવસ્થા સાથે જોડાયેલી 9 વાતો

    કેટલી કમાણી પર કોઇ ટેક્સ નહીં?

    કરદાતાઓ નવી કર વ્યવસ્થા હેઠળ નીચા કર દરોનો લાભ લઈ શકે છે...જેનાથી તેમની કર જવાબદારી ઘટશે અને હાથમાં ખર્ચ કરી શકાય તેવા નાણાં વધુ હશે...સરકાર નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા પર ભાર મૂકી રહી છે. પરંતુ જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, એનપીએસમાં રોકાણ અથવા એચઆરએનો લાભ લો છો તો જુની કર વ્યવસ્થા ફાયદો કરાવી શકે. બન્નેમાંથી કઇ ટેક્સ સિસ્ટમ સારી તેના માટે જુઓ આ વીડિયો..

  • રિસ્ક ઓછું, રિટર્ન શાનદાર!

    Long Duration Fundએ લોંગ ડ્યૂરેશન બોન્ડ ફંડ પણ કહેવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર Long Duration Fund ના પૈસા સાત વર્ષથી વધુના પોર્ટફોલિયોની મુદ્દતવાળા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ વિશે જાણીએ આ વીડિયોમાં..

  • Long Duration Fund શું હોય છે અને વ્યાજ દરો સાથે તેનો શું સંબંધ છે?

    રિસ્ક ઓછું, રિટર્ન શાનદાર!