Home >
આ એક ક્રિપ્ટો કૌભાંડ છે જેની સાથે રોમાંસનું એલિમેન્ટ જોડાયેલું છે. તેથી તેને રોમાન્સ સ્કેમ પણ કહેવામાં આવે છે. સ્કેમર તમને નિર્દોષ મેસેજ મોકલે છે અને પછી ધીમે ધીમે રોમેન્ટિક રિલેશનશીપ શરૂ કરવાનો પ્રયાસ કરે છે.
અમદાવાદ પહોંચાડતી ફ્લાઈટની ટિકિટ કેમ મોંઘી થઈ? ગુજરાતની કઈ સહકારી બેન્કોને દંડ થયો? અમદાવાદમાં પ્રોપર્ટીના નામ ટ્રાન્સફર ફીમાં કેટલો વધારો થશે?
ડિજિટલ રૂપિયાથી શું ફરક પડશે? IT રિટર્ન ભરવાનું કેવી રીતે સરળ બનશે? કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ આવી? IPO માર્કેટનાં શું છે હાલ? જાણવા માટે જુઓ MONEY TIME.
ડિજિટલ રૂપિયાથી શું ફરક પડશે? IT રિટર્ન ભરવાનું કેવી રીતે સરળ બનશે? કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ આવી? IPO માર્કેટનાં શું છે હાલ? સાંભળો આ પૉડકાસ્ટ....
ડિજિટલ રૂપિયાથી શું ફરક પડશે? IT રિટર્ન ભરવાનું કેવી રીતે સરળ બનશે? કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ આવી? IPO માર્કેટનાં શું છે હાલ?
Equity Mutual Fundsમાં સતત 4 મહિના રોકાણ ઘટ્યા બાદ સપ્ટેમ્બરમાં તેમાં રોકાણ વધ્યું છે. ખાસ તો, Largecap Fundsનું આકર્ષણ વધ્યું છે.