ઘર અને દુકાન, વેરહાઉસ સહિતની કોમર્શિયલ જગ્યાઓને કુદરતી હોનારતોના જોખમો સામે રક્ષણ આપવા વીમો ઉતરાવવો જરૂરી છે.
ઓગસ્ટ 2023 સુધીમાં દેશમાં કુલ ડિમેટ ખાતાની સંખ્યા 12.65 કરોડે પહોંચી, પરંતુ માત્ર 3.15 કરોડ ખાતા એક્ટિવ છે અને બાકીના ડિમેટ ખાતામાં છેલ્લાં એક વર્ષથી એક પણ રુપિયાનો સોદો નથી પડ્યો.
EPFOએ કેવું એલર્ટ જાહેર કર્યું? કેટલી વધી 2000 નોટ બદલવાની મુદ્દત? કોની સાથે મળીને ભારતમાં લેપટોપ બનાવશે ગૂગલ?..આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.
કઈ બેન્ક આપે છે FD પર ઊંચો વ્યાજ દર? કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓ કેટલો હેન્ડલિંગ ચાર્જ વસૂલે છે? કોણ વધારશે પાર્સલ ડિલિવરીનો ચાર્જ? રિટાયરમેન્ટ માટે કયું ફંડ લૉન્ચ થયું?
RBIએ 29 સપ્ટેમ્બરે જાહેર કરેલા ડેટા અનુસાર, ભારતનું વિદેશી હૂંડિયામણ સતત ત્રીજા સપ્તાહે ઘટ્યું છે. તેમાં અગાઉના સપ્તાહની તુલનાએ 2.3 અબજ ડૉલરનો ઘટાડો થયો છે.
સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે માત્ર એક સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરમાં નજીવો વધારો કર્યો.
DHL Expressએ જણાવ્યું છે કે, ભારતમાં આવતા વર્ષથી કિંમતમાં સરેરાશ 6.9 ટકાનો વધારો થશે. નવી કિંમત 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.